વોટસએપ સ્ટેટસ ડાઉનલોડ કરવા માટે સરળ રીત । WhatsApp status download in Gujarati

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

વોટસએપ સ્ટેટસ ડાઉનલોડ : તમે Whatsapp તો વાપરતા જ હશો અને તમે તેમાં વોટસએપ સ્ટેટસ પણ જોતા હશો. એમાં કોઈ ફ્રેન્ડ્સ વિડિયો મૂકે તો તે ખાલી 24 કલાક માટે જ તમારા Whatsapp માં રહે છે . અને તમે તેને તમારી ગેલેરી માં સેવ કરી શકતા નથી અને ગેલેરીમાંથી જોઈ શકતા નથી.

તો તમે તેને તમારી ગેલેરીમાં કેવી રીતે સેવ કરી શકો છો. આ આર્ટિકલ માં તમને જોવા મળશે કે વોટસએપ સ્ટેટસ ડાઉનલોડ તમે કેવી રીતે Download  કરી શકો છો અને તમારી ગેલેરીમાં WhatsApp Status જોઈ શકો છો કોઇપણ Application Install કર્યા વગર. અને ફરીથી તે સ્ટેટસ વિડિયો તમે તમારા સ્ટેટસ માં મૂકી શકો છો અને તમારા ફ્રેન્ડસ કે ગ્રુપમાં તમે એ વીડિયો શેર કરી શકો છો.

#Ad

વોટસએપ સ્ટેટસ ડાઉનલોડ કરવા માટે 3 સરળ રીત – 3 Simple Tricks for Whatsapp Status Download

  1. એપ્લિકેશન દ્વારા
  2. Hidden Folders દ્વારા
  3. MxPlayer દ્વારા

એપ્લિકેશન દ્વારા વોટસએપ સ્ટેટસ ડાઉનલોડ

Play Store પર ઘણી બધી એપ્લિકેશન જોવા મળશે તમને વોટસએપ સ્ટેટસ ડાઉનલોડ કરવા માટે પરંતુ હું અહીંયા તમને ખાસ અને પ્રખ્યાત એપ્લિકેશન બતાવા જઇ રહ્યો છું જેનું નામ છે Story Saver For WhatsApp.

Play Store માં સર્ચ કરશો એટલે જોવા મળશે

આ એપ્લિકેશન માં Recent Stories પર ક્લિક કરવાથી તમને બધા સ્ટેટસ જોવા મળશે અને તમે ત્યાંથી download પણ કરી શકો છો

#Ad

WhatsApp Status Download Using Hidden Folders

સૌપ્રથમ તમારે FILE MANAGER માં જવાનું રહેશે પછી FILE MANAGER ના સેટિંગમાં જવાનું રહેશે અને તેમાં એક ઓપ્શન હશે કે HIDE FILE EXTENSION તો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.

(તમારું FILEMANAGER નું settings અલગ હોય શકે છે. તે જોઈ ને સેટિંગ કરવું)

પછી તમારે INTERNAL STORAGE માં WHATSAPPના ફોલ્ડર માં જવાનું રહેશે અને પછી ના MEDIA ફોલ્ડરમાં અને તેમાં .STATUSES નામના ફોલ્ડર માં જવાનું રહેશે એ ફોલ્ડરમાં તમારા જે સ્ટેટસ રહેલા છે તે તમે તેમાં જોઈ શકશો.
internal storage>whatsapp>media>.statuses

વોટ્સઅપમાં તો તમારા સ્ટેટસ 24 કલાક જ રહે છે પરંતુ જો તમારે સ્ટેટસ તમારા ગેલેરી માં સેવ કરવા હોય તો તે સ્ટેટસને CUT કરીને જે ફોલ્ડરમાં રાખવા માંગો છો તે ફોલ્ડરમાં PASTE કરશો એટલે
પછી એ સ્ટેટસ વિડિયો હોય કે ફોટો ડીલીટ ના કરો ત્યાં સુધી તમારા મોબાઈલ માં જ રહેશે.

#Ad

Download WhatsApp Status From MxPlayer

તમે બધા MX player વાપરતા જ હશો. તો માત્ર એક જ સોફ્ટવેરની જરૂર છે તેનું નામ છે MX player.
તમે MX Player માંથી પણ સ્ટેટ્સ જોઈ શકો છો જેના સ્ટેપ નીચે આપેલા છે.

(1)

bunty online

(2)

(3)

#Ad

(4)

(5)

(6)

તમે આવી રીતે તમારા વોટ્સએપ સ્ટેટ્સ જોઈ શકો છો. પરંતુ તમારે જો ગેલેરી માં તેને સેવ કરવા હોઈ તો તમારે તે સ્ટેટ્સ ને કટ અને પેસ્ટ કરવું પડશે જે ફોલ્ડર માં તમે રાખવા ઇચ્છતા હોય તેમાં.

#Ad

જો તમે MX player સોફ્ટવેર વાપરતા નહોતો એમાં ગભરાવાની જરૂર નથી તમે ફાઈલ મેનેજર માંથી પણ તમારા WHATSAPP ના સ્ટેટસ જોઈ શકો છો તેના માટે નીચે એક વિડિયો  આપેલ છે તે તમે જોઈ શકો છો.

જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો તમે તમારા ફ્રેન્ડ સાથે સેર કરવા વિનંતી.

Leave a Comment