જેમ કે તમે બધા જાણો છો કે Gujarat સહિત લગભગ તમામ રાજ્યોમાં ટ્રાફિક નિયમો કડક બન્યા છે. તેમાં HSRP નંબર પ્લેટ શામેલ છે. જો તમારી પાસે Gujarat માં HSRP નંબર પ્લેટ નથી તો તમારે દંડ ભરવો પડશે.
HSRP નંબર પ્લેટ માટે કેવી રીતે અરજી કરવી? (HSRP GUJARAT)
તો આજે આ લેખમાં તમને ખબર પડશે કે HSRP નંબર પ્લેટ માટે કેવી રીતે અરજી કરવી.
1. સૌ પ્રથમ તમારે HSRP Gujarat ની વેબસાઇટ પર જવાનું રહેશે.
2. પછી તમારે Customer પર ક્લિક કરવાનું રહેશે.
3. જો તમે જૂના વાહનો ની નંબર પ્લેટ માટે અરજી કરો છો તો તમારે Old Vehicle Request પર ક્લિક કરવાનું રહેશે.
4. પછી નીચે મુજબ Registration Form ભરવાનું રહેશે
Download પર ક્લિક કરીને Self Declaration form તમે મેળવી શકો છો. અને આ બધી માહિતી ભરી ને submit બટન પર ક્લિક કરવાનું રહેશે.
5. Submit પર ક્લિક કર્યા બાદ તમારી સ્ક્રીન પર તમારી બધી વિગતો જોવા મળશે અને તમને Payment કરવાનું રહેશે. જો તમારી બધી વિગતો સાચી હોઈ તો Pay પર ક્લિક કરો.
અને પછી તમારે તમારા ડેબિટ કાર્ડ કે પછી ક્રેડિટ કાર્ડ થી payment કરવાનું રહેશે. અને payment કર્યા બાદ તમારી પાસે પ્રિન્ટ ચલણ નું ઓપશન આવશે તેના પર ક્લિક કરીને ચલણ પ્રિન્ટ કરવાનુ રહેશે.
6. અને અઠવાડિયા ની અંદર તમારા મોબાઈલ માં એક મેસેજ આવશે જેમાં લખેલું હશે કે હવે તમે HSRP નંબર પ્લેટ માટે Appointment લઈ શકો છો.
HSRP નંબર પ્લેટ માટે Appointment કેવી રીતે લેવી?
આ મહત્વપૂર્ણ માહિતી તમારા મિત્રો અને તમારા પરિવાર સાથે શેર કરો જેથી લોકોને પણ ખબર પડે કે HSRP નંબર પ્લેટ માટેની પ્રક્રિયા અને લોકો એજન્ટને વધુ પૈસા ચૂકવવાનું બંધ કરે છે.
HSRP નંબર પ્લેટ માટે Appointment કેવી રીતે લેવી?
Disclaimer:
આ લેખ ફક્ત માહિતીપ્રદ હેતુ માટે બનાવાયેલ છે. વધુ માહિતી માટે કૃપા કરી ઉપર આપેલી લિંક્સનો સંદર્ભ લો અથવા https://www.hsrpgujarat.com/ ની મુલાકાત લો.
આ પણ વાંચો:
#Ad