ભારતના રાજ્યો અને રાજધાની, કેન્દ્રશાસિત પ્રદેશો ના નામ | List of States and Capitals of India 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

ભારતના રાજ્યો અને રાજધાની: તમે બધા લોકો આપણા દેશ ભારત વિશે તો જાણતા જ હશો કે તે વિશ્વનો સાતમો સૌથી મોટો દેશ છે અને બીજી સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ પણ છે. આપણો ભારત દેશ દક્ષિણ એશિયામાં આવેલો છે. ભારત દેશ સત્તાવાર રીતે ભારતીય પ્રજાસત્તાક તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણા દેશમાં 28 રાજ્ય અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે. આ લેખમાં તમને ભારતના રાજ્યો અને તેમની રાજધાની ના નામ વિશે ગુજરાતીમાં માહિતી જોવા મળશે.

ભારતના રાજ્યો અને રાજધાની, કેન્દ્રશાસિત પ્રદેશો ના નામ | List of States and Capitals of India 2023

ભારતના રાજ્યો અને રાજધાની વિશે માહિતી – States and Capitals of India

ઘણા લોકો ભારત દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ વિશે જાણતા હોતા નથી તેથી આ આર્ટિકલમાં તમને તેના વિશે બધી જ માહિતી જાણવા મળશે. અત્યારે ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશ આવેલા છે તેના વિશે.  ભારતમાં દરેક રાજ્યમાં વહીવટી કાયદાકીય અને ન્યાયિક રાજધાની પણ આપવામાં આવેલી છે. ઘણા બધા રાજ્યમાં આ ત્રણેય કામો માટે એક જ રાજધાની જવાબદાર હોય છે. ભારત દેશના દરેક રાજ્યમાં મુખ્યમંત્રી શાસન કરે છે. 

ભારતના કુલ રાજ્યો ના નામ અને રાજધાની ના નામ – Indian States and Capitals Name List

ભારતમાં કુલ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. 28 ભારતીય રાજ્યો અને તેમની રાજધાની નીચે મુજબ છે.

ભારતના રાજ્યો અને રાજધાની (The Indian States and their Capitals)

રાજ્યો ના નામ

રાજધાની

#Ad

આંધ્ર પ્રદેશ – Andhra Pradesh

અમરાવતી – Amaravati

અરુણાચલ પ્રદેશ – Arunachal Pradesh

ઇટાનગર – Itanagar

#Ad

આસામ – Assam

ડિસ્પુર – Dispur

બિહાર – Bihar

પટના – Patna

#Ad

Chhattisgarh

રાયપુર – Raipur

ગોવા – Goa

પણજી – Panaji

#Ad

ગુજરાત – Gujarat

ગાંધીનગર – Gandhinagar

હરયાણા – Haryana

ચંડીગઢ – Chandigarh

#Ad

હિમાચલ પ્રદેશ – Himachal Pradesh

શિમલા – Shimla

ઝારખંડ – Jharkhand

રાંચી – Ranchi

#Ad

કર્ણાટક – Karnataka

બેંગલોર – Bengaluru

કેરળ – Kerala

થીરુવંથપુરમ – Thiruvananthapuram

મધ્યપ્રદેશ – Madhya Pradesh

ભોપાલ – Bhopal

મહારાષ્ટ્ર – Maharashtra

મુંબઈ – Mumbai

મણિપુર – Manipur

ઇમ્ફાલ – Imphal

મેઘાલય – Meghalaya

શિલોંગ – Shillong

મિઝોરમ – Mizoram

આઇઝોલ – Aizawl

નાગાલેંડ – Nagaland

કોહિમા – Kohima

ઓડિશા – Odisha

ભુવનેશ્વર – Bhubaneswar

પંજાબ – Punjab

ચંડીગઢ – Chandigarh

રાજસ્થાન – Rajasthan

જયપુર – Jaipur

સિક્કિમ – Sikkim

ગંગટોક – Gangtok

તમિલનાડુ – Tamil Nadu

ચેન્નાઈ – Chennai

તેલંગાણા – Telangana

હૈદરાબાદ – Hyderabad

ત્રિપુરા – Tripura

અગરતલા – Agartala

ઉતરપ્રદેશ – Uttar Pradesh

લખનૌ – Lucknow

ઉતરાખંડ – Uttarakhand

દહેરાદૂન (શિયાળા ) Dehradun (Winter)

ગૈરસૈન (ઉનાળા ) Gairsain (Summer)

પશ્ચિમ બંગાળ – West Bengal

કોલકાતા – Kolkata

ઉપર દર્શાવેલ પ્રમાણે તમને ભારતના રાજ્યો અને તેના પાટનગર ના નામ 

કેન્દ્રશાસિત પ્રદેશો અને તેની રાજધાની । Union Territories of India And its  Capital

કેન્દ્રશાસિત પ્રદેશ પાટનગર (Capital)
અંદામાન  અને નિકોબાર ટાપુઓ પોર્ટ બ્લેર
ચંડીગઢચંડીગઢ
દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવદમણ
દિલ્હીનવી દિલ્હી
જમ્મુ અને કાશ્મીરશ્રીનગર (ઉનાળો), જમ્મુ (શિયાળો)
લદ્દાખલેહ (ઉનાળો), કારગિલ (શિયાળો)
લક્ષદ્વીપકાવારત્તી
પુડુચેરીપુડુચેરી

આ પણ વાંચો : ભારતના કેન્દ્રશાસિત પ્રદેશોના નામ, રાજધાની અને ઇતિહાસ

ભારત ના 28 રાજ્યો ના નામ અને રાજધાની pdf ડાઉનલોડ કરો

Download PDF

ભારતના રાજ્યો અને રાજધાનીઓ નો નકશો – States and Capitals of India Map

તમે ભારતનો તાજેતરનો રાજકીય નકશો જોઈ શકો છો જે હાલમાં ભારતમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ સંખ્યા અને તેમની રાજધાનીઓ દર્શાવેલ છે.

ભારતના રાજ્યો અને રાજધાની વિશે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો – FAQs 

પ્રશ્ન 1: ભારતમાં કેટલા રાજ્યો આવેલા છે? (How Many States Are There In India)

જવાબ: ભારત દેશના 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે.

પ્રશ્ન 2: ભારતમાં કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો છે? (How Many Union Territories Are There In India)

જવાબ: ભારતમાં હાલમાં 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે.

પ્રશ્ન 3: જાન્યુઆરી 2020 માં કયા કેન્દ્રશાસિત પ્રદેશોનું વિલિનીકરણ કરવામાં આવ્યું હતું?

જવાબ: દમણ અને દીવને દાદર અને નગર હવેલી સાથે જોડવામાં આવ્યા છે.

પ્રશ્ન 4: કયા રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા માટે વિભાજિત કરવામાં આવ્યું છે?

જવાબ: જમ્મુ અને કાશ્મીર જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત થયેલ છે.

પ્રશ્ન 5: ભારતની રાજધાની શું છે?

જવાબ: નવી દિલ્હી ભારતની રાજધાની છે.

Leave a Comment