નજીકનું પાસપોર્ટ સેવા કેન્દ્ર કેવી રીતે શોધવું? | How to find nearest passport seva Kendra Online In Gujarati

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

પાસપોર્ટ એ જરૂરી ઓળખ પ્રમાણપત્ર છે જ્યારે તમે બીજા દેશમાં ફરવા માટે જવાના હોય ત્યારે ખૂબ જરૂરી છે. તમે પાસપોર્ટ વગર બીજા દેશમાં મુસાફરી કરી શકતા નથી. ઘણા લોકો પાસપોર્ટ માટે અરજી કરવા માંગતા હોય છે પરંતુ તેમને ખબર હોતી નથી કે તેમના નજીકનું પાસપોર્ટ સેવા કેન્દ્ર ક્યાં આવેલું છે. આ આજના લેખમાં હું તમને જણાવીશ કે તમે કેવી રીતે તમારા નજીકનું પાસપોર્ટ સેવા કેન્દ્ર શોધી શકો છો.

નજીકનું પાસપોર્ટ સેવા કેન્દ્ર ઓનલાઇન કેવી રીતે શોધવું? How to find Nearest Passport seva Kendra in Gujarati

સમય બચાવવા માટે તમે હવે પાસપોર્ટ સેવા કેન્દ્ર (PSKs) અથવા પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર (POPSKs) ઓનલાઈન ચેક કરી શકો છો. પાસપોર્ટ ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર તમે પાસપોર્ટ સેવા કેન્દ્ર અથવા પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્ર તમે તમારા શહેરનું નામ અથવા પીનકોડ દ્વારા સર્ચ કરી શકો છો. જો તમારે નવો પાસપોર્ટ કઢાવવા હોય અથવા તો તેને રીન્યુ કરાવો હોય તો તમારે વેરિફિકેશન માટે પાસપોર્ટ ઓફિસે જવાની જરૂર પડે છે.

આ પણ વાંચો : વિશ્વના 10 સૌથી શક્તિશાળી પાસપોર્ટ નું લિસ્ટ

નજીકનું પાસપોર્ટ સેવા કેન્દ્ર ઓનલાઇન કેવી રીતે શોધવું તેના સ્ટેપ નીચે મુજબ છે.

STEP 1: સૌપ્રથમ તમારે passportindia.gov.in ની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે.

#Ad

STEP 2: ત્યારબાદ નીચે તમને Locate Passport Seva Kendra નામનું ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.

 

 

STEP 3: ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ઓપન થશે જેમાં તમે તમારા પીનકોડ અથવા તમારા શહેર દ્વારા તમે પાસપોર્ટ સેવા કેન્દ્ર શોધી શકો છો.

#Ad

 

  • જો તમે City દ્વારા પાસપોર્ટ સેવા કેન્દ્ર શોધવા માંગતા હોય તો તમારે તમારા નજીકનું સીટી સિલેક્ટ કરવાનું રહેશે.
  • જો તમે પીનકોડ દ્વારા તમે પાસપોર્ટ સેવા કેન્દ્ર શોધવા માંગતા હોય તો તમારે પીનકોડ દાખલ કરવાનો રહેશે.
 

STEP 4: તે કર્યા પછી તમારે લોકેટ PSKs/POPSKs નામના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

 

ત્યારબાદ તમારી સામે તમારા નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્રનું લિસ્ટ તમને જોવા મળશે.

#Ad

તમે જોઈ શકો છો તમારા નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્ર કઈ કઈ જગ્યાએ આવેલા છે જો તમે નવા પાસપોર્ટ માટે અરજી કરવા માંગતા હોય કે પછી પાસપોર્ટ રીન્યુ કરાવવા માંગતા હોય તો તમે તે નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્રની મુલાકાત લઈ શકો છો.

અમને આશા છે કે આ આર્ટીકલ તમને મદદરૂપ થયો હશે તો આ બને ત્યાં સુધી લોકો સુધી શેર કરો અને કાંઈ પણ આના વિશે પ્રશ્નો હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો.

આ પણ વાંચો :

પાસપોર્ટ સેવા કેન્દ્ર માટે વારંવાર પૂછાતા પ્રશ્નો-FAQs 

પ્રશ્ન 1: પાસપોર્ટ માટે ઓફિશિયલ વેબસાઈટ કઇ છે?

#Ad

Passport INDIA ની સતાવાર વેબસાઈટ આ છે.

https://www.passportindia.gov.in/

પ્રશ્ન 2: પાસપોર્ટ સેવા કેન્દ્ર કેવી રીતે શોધી શકાય?

Passport INDIA ની સત્તાવાર વેબસાઈટ પરથી સીટી અથવા પીનકોડ દાખલ કરીને પાસપોર્ટ સેવા કેન્દ્ર શોધી શકો છો

#Ad
 

Leave a Comment