જાણો ફ્રી શીપ કાર્ડ કેવી રીતે કઢાવવું, ફોર્મ, ડોક્યુમેન્ટ્સ અને નિયમો | Freeship Card 2023 for SC Students in Gujarat

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

Freeship Card Gujarat 2023, Freeship Card for SC Students in Gujarat, freeship card apply online gujarat 2022,digital gujarat freeship card, Freeship Card information in Gujarati | Freeship Card Form PDF, ગુજરાત ફ્રી શીપ કાર્ડ યોજના (FreeShip Card Yojana Gujarat)

ભારત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ ( S C. ) અને અનુસૂચિત જન જાતિ ( ST ) વર્ગના વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ માટે ભારત સરકાર પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના અમલમાં મુકવામાં આવેલી છે. જેમાં વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડ નો ઉપયોગ કરી ને કોઈ પણ પ્રાઇવેટ કોલેજ માં મફત માં શિક્ષણ મેળવી શકે છે.

#Ad

તો ચાલો આ લેખ માં જાણીએ ફ્રી શીપ કાર્ડ શું છે?, ફ્રી શીપ કાર્ડ કઢાવવા માટેના જરૂરી દસ્તાવેજો શું છે?, ફ્રી શીપ કાર્ડ ફોર્મ ક્યાંથી મેળવવું ?, ફ્રી શીપ કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી?

ફ્રી શીપ કાર્ડ શું છે? (Freeship Card Gujarat)

આ યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં ( પ્રાઇવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં ) પ્રવેશ મેળવવામાંગતા હોય અને જેમને પ્રવેશ મેળવેલ છે તેવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના વિદ્યાર્થીઓ “ફ્રી શીપ કાર્ડ” દ્વારા જે તે સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં ફી ભર્યા વગર એડમિશન મેળવી શકે છે . આમ તેમા વિદ્યાર્થીઓએ પોતાના જિલ્લાના સમાજ કલ્યાણ ખાતામાં જઈ ને  ફ્રી શીપ કાર્ડ માટે અરજી કરવાની રહેશે .

ત્યારબાદ તે ફ્રી શીપ કાર્ડ મેળવી જે તે પ્રાઇવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં એડમીશન મેળવી શકે છે . આમ તે વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડ (Freeship Card) રજૂ કરી પોતાની જેટલી ફી ભરવાની હોઈ તે માફ કરાવી શકે છે.

#Ad

ફ્રી શીપ કાર્ડ યોજના (Freeship card information)

પ્રાઇવેટ કોલેજો માં ફી વધારે હોવાથી આર્થિક રીતે ગરીબ વર્ગ ના વિદ્યાર્થીઓ એડમિશન મેળવી શકતા નથી. કારણકે આર્થિક પરિસ્થિથી એટલી સારી હોતી નથી કે તે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો માં એટલી વધારે ફી ભરી અભ્યાસ કરાવી શકે નહિ. પણ હવે તે સરકાર દ્વારા શક્ય બનાવામાં આવ્યું છે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના ” અંતર્ગત ” Freeship card ” ની યોજના અમલમાં મુકવામાં આવી છે.

તેમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજો માં ભણવા માટે અનુસૂચિત જતી અને જનજાતિ ના બાળકો આસાની થી ફી ભર્યા વગર જ ફ્રી શિપ કાર્ડ યોજના નો લાભ લઇ ને એડમિશન મેળવી શકે છે અને સારી રીતે અભ્યાસ કરી શકે છે. ભારત સરકાર ની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના મુજબ ના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડ નો લાભ લઇ શકે છે.ફ્રી શીપ કાર્ડ મેળવવા માટે વિદ્યાર્થીના પરીવારની વાર્ષિક આવક મર્યાદા રૂ . ૨.૫૦ લાખ સુધીની હોવી જરૂરી છે.

ફ્રી શીપ કાર્ડ કઢાવવા માટેના જરૂરી દસ્તાવેજો :(Freeship Card Documents list for Gujarat 2023)

( 1 ) રેશનકાર્ડ / ચુંટણી કાર્ડ / આધાર કાર્ડ ની પ્રમાણિત નકલ 

#Ad

( 2 ) બેંક ખાતાનંબર માટે પાસબુકના પ્રથમ પાનાની પ્રમાણિત નકલ 

( ૩ ) સ્કુલ લિવિંગ સર્ટીફિકેટની પ્રમાણિત નકલ } 

( 4 ) જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ 

( 5 ) એસ.એસ.સી. પાસ થયાની તથા પછીના શૈક્ષણિક વર્ષની માર્કશીટની પ્રપાણિત નકલ

#Ad

( 6 ) ગતવર્ષની વાર્ષિક આવકનો સક્ષમ અધિકારીશ્રીના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ 

( 7 ) વિદ્યાર્થીના માતા પિતા નોકરી કરતાં હોય તો કચેરી / સંસ્થાનો ગત વર્ષના વાર્ષિક આવકના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ 

( 8 ) SSC અને તે પછીના અભ્યાસક્રમોમાં તૂટ પડેલ હોય તો તે અંગેના કારણ અને શું પ્રવૃતિ કરેલી છે તે અંગેનો તથા તૂટનો સમય ૧ વર્ષ કરતાં વધુ હોય તો તે સમય દરમિયાન કોઇ પણ પ્રકારની અભ્યાસક્રમાં કરી શિષ્યવૃત્તિ મેળવેલ નથી તે કોઇપણ પ્રકારની નોકરી કરી નથી તે અંગેનું એકસર નામુ રજુ કરવાનું રહેશે . આમ સ્વનિર્ભર સંસ્થાઓમાં જેની ફી બહુ જ વધુ હોવાના કારણે SC – ST વર્ગના જે વિદ્યાર્થીઓ ફી ભરવા માટે સક્ષમ હોતા નથી અને એડમિશન મેળવી શકતા નથી પણ Freeship card રજુ કરી વિદ્યાર્થીઓ પોતાની ભરવા પાત્ર શિક્ષણ ફી માફ કરાવી એડમિશન મેળવી શકે છે.

આ પણ વાંચો :

#Ad

ફ્રી શીપ કાર્ડ ફોર્મ ક્યાંથી મેળવવું ?

ફ્રી શીપ કાર્ડ માટે ફોર્મ તમે જિલ્લા સમાજ કલ્યાણ શાખા માંથી જઈ ને લઇ શકો છો અને તેમાં જરૂરી દસ્તાવેજો જોડી ને ત્યાજ સબમિટ કરવાનું રહેશે.

ફ્રી શીપ કાર્ડ ફોર્મ download PDF (Freeship Card Form PDF In Gujarati)

અહીં ક્લિક કરો Download

ફ્રી શીપ કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી ? (Freeship Card apply online gujarat 2023)

ફ્રી શીપ કાર્ડ માટે ફોર્મ તમે જિલ્લા સમાજ કલ્યાણ શાખા માંથી લઈ ને તે પૂરું ફોર્મ સરખી રીતે ભરી ને ત્યાં સમાજ કલ્યાણ ખાતા માં જમાં કરવાનું રહેશે.

#Ad

ત્યાર બાદ વેરીફીકેશન માટે 2-3 દિવસ લાગશે અને પછી તમને તમારું ફ્રી શિપ કાર્ડ મળી જશે. freeship card online application form gujarat

ફ્રી શીપ કાર્ડ માટે અવાક મર્યાદા કેટલી હોવી જોઈએ ? (freeship card income limit for sc)

ફ્રી શીપ કાર્ડ મેળવવા માટે વિદ્યાર્થીના પરીવારની વાર્ષિક આવક મર્યાદા રૂ .૨.૫૦ લાખ સુધીની હોવી જરૂરી છે .

જો તમારે લોકો ને ફ્રી શીપ કાર્ડ વિષે કઈપણ પ્રશ્ન હોય તો તમે અમને કમેંટ માં પૂછી શકો છો અથવા અમારા વોટ્સએપ માં પણ પૂછી શકો છો.

ફ્રી શીપ કાર્ડ માટે હેલ્પલાઈન નંબર – freeship card gujarat helpline number

તમામ જિલ્લા મુજબ ફ્રી શીપ કાર્ડ હેલ્પલાઈન નંબર અહી ક્લિક કરો 

#Ad

પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ નવી ગાઈડલાઇન 2020-21 થી 2025-26 માટે Download PDF

અરજી પ્રક્રિયા 

ઓફલાઈન 

ફ્રી શીપ કાર્ડ ફોર્મ

ડાઉનલોડ કરો

જિલ્લા પ્રમાણે હેલ્પલાઈન નંબર 

અહી ક્લિક કરો

WhatsApp group

Join Now

Telegram group

Join Now

YouTube channel

Subscribe Now

Facebook group

Join Now

Instagram

Follow Now

Google News

Follow Now

ફ્રી શીપ કાર્ડ માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

ફ્રીશીપ કાર્ડ શું છે?

ફ્રી શીપ કાર્ડ યોજના અંતર્ગત જે વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં ( પ્રાઇવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં ) પ્રવેશ મેળવવામાંગતા હોય અને જેમને પ્રવેશ મેળવેલ છે તેવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના વિદ્યાર્થીઓ “ફ્રી શીપ કાર્ડ” દ્વારા જે તે સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં ફી ભર્યા વગર એડમિશન મેળવી શકે છે .

ફ્રી શીપ કાર્ડ ઓનલાઈન અરજી ફોર્મ ક્યાંથી મેળવવું?

ફ્રી શિપ કાર્ડ માટે ફોર્મ તમે જિલ્લા સમાજ કલ્યાણ શાખા માંથી જઈ ને લઇ શકો છો.

ફ્રી શીપ કાર્ડ માટે અવાક મર્યાદા કેટલી હોવી જોઈએ ? (Income limit for Freeship Card)

ફ્રી શીપ કાર્ડ મેળવવા માટે વિદ્યાર્થીના પરીવારની વાર્ષિક આવક મર્યાદા રૂ .૨.૫૦ લાખ સુધીની હોવી જરૂરી છે.

ફ્રીશીપ કાર્ડ માટે હેલ્પલાઈન નંબર શું છે?

તમામ જિલ્લા મુજબ ફ્રી શીપ કાર્ડ હેલ્પલાઈન નંબર અહી ક્લિક કરો

આ પણ વાંચો : 

82 thoughts on “જાણો ફ્રી શીપ કાર્ડ કેવી રીતે કઢાવવું, ફોર્મ, ડોક્યુમેન્ટ્સ અને નિયમો | Freeship Card 2023 for SC Students in Gujarat”

  1. હા બધા સેમેસ્ટર ની ફી ,માફ થઇ જશે જો તમે આ કાર્ડ માં તમારો કોલેજ નો કોર્ષ આવતો હોઈ અને તમે તેને મેળવવા માટે પાત્ર હોઈ તો

    Reply
    • દરેક જિલ્લા માં જિલ્લા સેવા સદન હોય છે તેમ સમાજ કલ્યાણ ખાતા ની ઓફિસ હોય છે તમારે ત્યાં જવાનું રહેશે.

      Reply
  2. Hello namaste

    jo student ne 3 4 years no gap hoy study ma and te student jene vacant quata ma admission lidhel hoy. ane student ni Tuitions fees to maaf thasej pan sathe sathe Exam fees, Other fees. a badhi bharase ?
    2. su aa Freeship card True copy vagar nikaadi sakay che ?

    3. su aa Freeship card online aavi sake che ?

    Thanks you so much ❤️

    Reply
      • જો તમે તે વર્ષ માટે સ્કોલરશીપ ફોર્મ ભર્યું છે અને પછી તમે તે કોલેજ છોડી ને બીજી કોલેજ જોઈન કરી તો તમને તે સ્કોલરશીપ મળી જશે. અને જો તમારે ફ્રીશિપ કાર્ડ કઢાવવું હોય તો તમે તે વર્ષે ના કાઢવી શકો તેના માટે તમારે બીજા વર્ષ ની રાહ જોવી પડે. 2 વર્ષ માં તમે સ્કૉલરીપ માટે ફોર્મ ,ફ્રીશિપ કાર્ડ કાઢવી શકો. વધારે માહિતી માટે અમારા whatsapp પર મેસેજ કરો.

        Reply
  3. B pharm આ કાર્ડ પર કરેલું હોય તો શું m pharm પણ થઈ શકે ?? કે ફક્ત એક વાર j કાર્ડ નો use થઈ શકે ??

    Reply
    • College ma apde engineering no course 4 year no puro kari nay ko ne pasi koy bhija course kar vo hoy paso freeship card kadava pad se koy biji college mate

      Reply
      • હા તમે બીજા કોર્ષ માટે fresship કાર્ડ કાઢવી શકો પરંતુ જે પણ કોર્ષ અને કોલેજ તમે અધૂરી છોડી હોય તે માટે તમારે એકરારનામું (સોગંદનામું) કરાવવું પડે અને તે પછી તમારે તમારા જિલ્લા ની સમાજ કલ્યાણ શાખા જઈ ફોર્મ જમા કરાવવું પડે.

        Reply
      • ફ્રીશિપ કાર્ડ નો ઉપયોગ તમે જ્યાર સુધી કોર્ષ ચાલુ હોય તેટલા વર્ષ સુધી કરી શકો. પરંતુ તેની સાથે 2 કોર્ષ ના કરી શકો.

        Reply
  4. મારી ભાણી ને ANM માં એડમિસન ફ્રી શીપ કાર્ડ પર લીધું છે ૬ મહિના થયા હજુ સુધી ખાતા માં સરકારે પૈસા નથી નાખ્યા આગળ ૨૫૦૦૦ ભર્યા હતા ત્યારે સરકાર માથી ૨૧૦૦૦ આવ્યા હતા અને શિક્ષક અત્યારે ૨૫૦૦૦ ભરવાના કહે છે અને કહે છે કે જો તમે નહીં ભરો તો પરીક્ષા કેન્સલ કરી દેવામાં આવશે હજુ સુધી સરકારે ખાતા માં પૈસા નાખ્યા નથી
    જો ફ્રી શીપ કાર્ડ થી ભણવાનું હોય તો શિક્ષક પૈસા શેના માંગે છે?
    જ્યાથી ફ્રી શીપ કાર્ડ કઢાવ્યું તે ઓફિસ માં પણ સરખો જવાબ આપતા નથી તો અમારે શું કરવાનું તે જણાવજો

    Reply
  5. Free ship card mate mate FATHER AND MOTHER BANNE NI TOTAL INCOME 2.50 LAKH THI OCHHI HOVI JOIE?
    ke
    Fakt father ni income 2.50 lakh thi niche hovi joie?

    Reply
  6. ફ્રીશિપ કાર્ડ હોય તો તમારે ફી ભરવાની આવે જ નઈ

    અને જો ફ્રીશિપ કાર્ડ કઢાવેલ હોય અને ફી ભરેલી હોય તો તમને પાછી મળી શકે

    Reply
  7. અનુસૂચિત જનજાતિ માં આવતી બેહનો માટે ફ્રીશીપ કાર્ડ મેળવવા આવક મર્યાદા કેટલી ?

    Reply
  8. Sir college ma thi kaik website par pan registration nu kahelu che toh pela register karvanu ke pela freeshipcard medavvanu

    Tarikh 17.06.23 na roj maru admission levai gayu che toh have mare kyarthi process chalu karvi joiye

    Reply
  9. સર મે 2021 માં BE( Civil Engineering) પૂરું કર્યું છે. હવે મારે 2023 માં ME( Master) માં એડમિશન લેવું છે….અને 2 વર્ષ નો ગેપ છે..તો ફ્રી શીફ કાર્ડ મળી સકે….

    Reply
  10. ધોરણ 10 અને તે પછીના અભ્યાસક્રમોમાં તૂટ પડેલ હોય તો તે અંગેના કારણ અને શું પ્રવૃતિ કરેલી છે તે અંગેનો તથા તૂટનો સમય ૧ વર્ષ કરતાં વધુ હોય તો તે સમય દરમિયાન કોઇ પણ પ્રકારની અભ્યાસક્રમાં કરી શિષ્યવૃત્તિ મેળવેલ નથી તે કોઇપણ પ્રકારની નોકરી કરી નથી તે અંગેનું એકસર નામુ રજુ કરવાનું રહેશે .

    Reply
  11. જો તમે ગુજરાત ના નાગરિક હોય અને તમારે પ્રાઇવેટ સંસ્થા માં પ્રોફેશનલ કોર્ષ કરવ માંગો છો તો તમે ફ્રીશિપ કાર્ડ કરવી શકો એ પછી તમે ગમે ત્યાંથી 12 પાસ કરેલું હોય

    Reply
  12. ધો 10 પછીના અભ્યાસક્રમોમાં તૂટ પડેલ હોય તો તે અંગેના કારણ અને શું પ્રવૃતિ કરેલી છે તે અંગેનો તથા તૂટનો સમય ૧ વર્ષ કરતાં વધુ હોય તો તે સમય દરમિયાન કોઇ પણ પ્રકારની અભ્યાસક્રમાં કરી શિષ્યવૃત્તિ મેળવેલ નથી તે કોઇપણ પ્રકારની નોકરી કરી નથી તે અંગેનું એકસર નામુ રજુ કરવાનું રહેશે .

    જો કોલેજ ના પેલા 2 વર્ષ તમે ફી ભરી ને અભ્યાસ કર્યો હોય તો પણ તમે 3જા વર્ષે ફ્રીશિપ કાર્ડ કાઢવી શકો

    Reply
  13. જો તમે પ્રાઇવેટ કોલેજ માં કરવા માંગતા હોય તો ફ્રીશિપ કાર્ડ માટે અરજી કરી શકો

    વધુ માહિતી માટે અનુસૂચિત જાતિ કલ્યાણ ના ફોન કરી શકો
    હેલ્પ લાઇન નંબર https://sje.gujarat.gov.in/dscw/Contactus

    Reply
  14. પહેલા પૈસા ના ભરવાના હોય

    પહેલા ઍડ્મિશન લેવા નું અને કોલેજ માં કહેવાનું કે મારે ફ્રીશિપ કાર્ડ પર કોર્ષ કરવાનો છો

    અને પાછી ઍડ્મિશન લેટર અને ડોક્યુમેંટ્સ લઈ ને અનુસૂચિત જાતિ કલ્યાણ ની ઓફિસ જય ને ફ્રીશિપ કાર્ડ માટે અરજી કરવાની

    અને તમને દર વર્ષે કોઈ પણ પ્રકાર ની ફી ભરવાની રહેશે નહીં

    વધુ માહિતી માટે અનુસૂચિત જાતિ કલ્યાણ ના ફોન કરી શકો
    હેલ્પ લાઇન નંબર https://sje.gujarat.gov.in/dscw/Contactus

    Reply
  15. હવે તમારે ઍડ્મિશન લેટર અને ડોક્યુમેંટ્સ લઈ ને અનુસૂચિત જાતિ કલ્યાણ ની ઓફિસ જય ને ફ્રીશિપ કાર્ડ માટે અરજી કરવાની

    જેમ બને તેમ વહેલું પ્રોસેસ કરો તે તમારા માટે સારું રહેશે.

    વધુ માહિતી માટે અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ માં ફોન કરી શકો હેલ્પ લાઇન નંબર https://sje.gujarat.gov.in/dscw/Contactus

    Reply
  16. ફ્રીશિપ કાર્ડ યોજના હેઠળ જનરલ કેટેગરી ના વિધ્યાર્થીઑ લાભ ન લઈ શકે આ યોજના માત્ર અનુસૂચિત જાતિ અને જાણ જાતિ ના વર્ગો માટે જ છે.

    જનરલ કેટેગરી માટે બીજી કઈક સ્કોલરશીપ યોજના હસે તેમાંથી મળી શકે અથવા તમે બાંધકામ ક્ષેત્ર માં જોડાયેલા વ્યક્તિ ના બાળકો ને સ્કોલરશીપ મળી શકે બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તરફ થી શિક્ષણ સહાય મળી શકે.

    Reply
  17. ફ્રીશિપ કાર્ડ યોજના યોજના માત્ર અનુસૂચિત જાતિ અને જાણ જાતિ ના વર્ગો માટે જ છે.

    OBC માટે બીજી કોઈક યોજના હોય શકે સ્કોલરશીપ માટે જે તમે digital gujarat વેબસાઇટ માંથી તપાસ કરી શકો છો.

    Reply
  18. મે 2020 માં ડિપ્લોમા માં fresship કાર્ડ use કર્યું હતું , તો હું ફરી d to d માં નવું બનાઇ ને use કરી શકું છું?

    Reply
    • મારો દીકરો mbbs second year મા છે. પણ આધાર કાર્ડ લીક ને કારણે સ્કોલરશીપ નુ ફોરમ ભરી શકાયુ નથી
      વર્ષ 2022-23 તો હવે ડિજિટલ ગુજરાત મા લોગીન થઈ શકશે. કોલેજમાં ફી માગી શકે. ફીશીંપ 2021-22 મા કઢાવેલ છે
      મદદ કરવા વિનંતી🙏😊

      Reply
      • ચાલુ વર્ષ માટે જ સ્કોલરશીપ નું ફોર્મ ભરી શકો તમે પાછળ ના વર્ષ માટે કઈ પણ ના થાય હવે

        Reply
  19. Hello sir freeship card kadhavu saru k pachi post metric scholarship form bharvu saru
    3 years ni nursing gnm krwanu hoi 1 years ma post metric scholarship form bhari scholarship lithel hoi and second years ma freeship card Kadhavu hoi nikde

    Reply
  20. જો તમારી પાસે નાણાકીય પરિસ્થિતિ સારી હોય તો તમે ફી ભરી ને પાછી સ્કૉલરશીપ મેળવી શકો છો.

    અને જો તમારી નાણાકીય પરિસ્થિતિ સારી નથી તો તમારા માટે બેસ્ટ ઓપ્શન ફ્રીશિપ કાર્ડ નો છે.

    Reply
  21. મારી દીકરી નું એડમિશન ડિપ્લોમાં મા થયું છે.

    મારા નીચે મુજબ ના પ્રશ્નો પર આપ પાસે થી માહિતી જોઈએ છે

    1) ઓનલાઇન એડમિશન એલોટમેન્ટ લેટર આવી ગયેલ છે હવે ફ્રીશીપ કાર્ડ માટે એડમિશન એલોટમેન્ટ લેટર ચાલે કે કોલેજ નો લેટર જોઈશે ?
    2) ફ્રીશીપ કાર્ડ માટે મારી દીકરી ની સમાજ કલ્યાણ ખાતા માં રૂબરૂ હાજરી જરૂરી છે? કે વાલી જઈ ને કાર્ડ કઢાવી શકે ?

    Reply
  22. મારી પાસે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અંગેનું પ્રમાણપત્ર છે તો મને મળી શકે freeship card

    Reply
  23. ફ્રી શીઓનકર્ડ કઢાવવા માટે ની છેલ્લી ઉંમર કેટલી હોય છે….હુ 1993 માં બી કોમ થયો. પછી આજ દિન સુધી ગેપ છે…30 વર્ષ ની ગેપ પછી હાલ મે LLB માં સેલ્ફ ફાયનાન્સ એડમીશન લીધું છે તો મને ફ્રી શિપ કાર્ડ.મલી.શકે…..અને મારી ફી માફ થઈ શકે મારી ઉંમર હાલ 52 વર્ષ.છે…

    Reply
    • તેમ કોઈ ઉમર ની મર્યાદા નથી, જો તમારા અભ્યાસ ક્રમ માં ગેપ રઈ ગયો હોય તો તમારે ઓફિસ માં એકરારનામું આપવું પડશે કે તમે એટલા વર્ષ માં શું કર્યું. પછી તમે ફ્રીશિપ કાર્ડ કાઢવી શકો.

      Reply

Leave a Comment