નાના ધંધા માટે દુકાન ખરીદવા માટે 10 લાખ સુધી બેંક લોન યોજના | Dhandha mate Dukan Sahay Bank Loan Yojana Gujarat

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

Buy Shop Bank Loan Yojana Gujarat : શું તમે ધંધો કરવાનું વિચારી રહ્યા છો અને તમારી પાસે ધંધા માટે સ્થળ નથી અથવા તો તમે દુકાન ખરીદવાનું વિચારી રહ્યા છો પણ તમારી પાસે પૈસા નથી તો હવે તમને દુકાન ખરીદવા માટે સરકાર ઓછા વ્યાજે લોન આવશે. સરકાર તરફથી તમને વધુમાં વધુ રૂપિયા 10 લાખ ની લોન આપવામાં આવે છે.  

તો આજના લેખ માં તમને જાણવા મળશે કે દુકાન ખરીદવા માટે વ્યાજ સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી જેવી કે યોજના શું છે?, કોણ લાભ લઈ શકે, કેટલો લાભ મળે, જરૂરી દસ્તાવેજો અને યોજના માટે અરજી કેવી રીતે કરવી? માહિતી જાણવા માટે આર્ટીકલ છેલ્લે સુધી વાંચવા વિનંતી.

#Ad
નાના ધંધા માટે દુકાન ખરીદવા માટે લોન સહાય યોજના

ધંધા ની દુકાન ખરીદવા માટે સહાય યોજના શું છે? – Bank Loan Yojana Gujarat

અનુસૂચિત જાતિના લોકો ધંધો કરવા માંગે છે પરંતુ તેમની પાસે પૂરતા પ્રમાણમાં નાણા હોતા નથી અથવા તો તેની પાસે કોઈ ધંધો કરવા માટે સ્થળ હોતું નથી તો સરકાર દ્વારા હવે ધંધા માટે સ્થળ ખરીદવા માટે અથવા દુકાન ખરીદવા માટે ઓછા વ્યાજ પર લોન આપવામાં આવે છે. વધુમાં વધુ તમે 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો અને તેની અંદર તમને 15000 સબસીડી શાહી પણ આપવામાં આવશે.

Small Business Owners of Scheduled Castes to Buy a Place of Business/Shop Yojana Gujarat Highlight

યોજના નું નામનાના ધંધા માટે દુકાન ખરીદવા માટે વ્યાજ સહાય યોજના
કોના દ્વારા શરૂ કરવામાં આવીગુજરાત સરકાર
વિભાગસમાજ કલ્યાણ વિભાગ
મળવાપાત્ર સહાયરૂપિયા 10 લાખ સુધી દુકાન ખરીદ વા માટે સહાય
સતાવાર વેબસાઇટhttps://esamajkalyan.gujarat.gov.in 
અમારી WhatsApp ચેનલ માં જોડાવા અહી ક્લિક કરો

યોજના માટે કોણ લાભ લઈ શકે? – નિયમો અને શરતો

  • આ Bank Loan Yojana Gujarat માં લાભ લેવા માટે કોઈ આવક મર્યાદા નથી
  • લાભાર્થી વ્યક્તિ ફક્ત એક જ સ્થળ માટે દુકાન અથવા વ્યવસાયના હેતુ માટે લોન મેળવી શકે છે
  • ધંધા માટે દુકાન શરૂ થયાના ત્રણ મહિના પછી સબસીડી આપવામાં આવશે.
  • આ યોજનાનો લાભ શિક્ષિત બેરોજગાર બેકાર બિલ કામદાર તાંત્રિક અને વ્યવસાયિક અનુભવી અને સ્વરોજગારની લાયકાતો ધરાવતા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે
  • આ યોજનામાં વધુમાં વધુ દસ લાખની લોન બેન્કેબલ યોજના હેઠળ લાભાર્થીને મળવાપાત્ર રહેશે. જેનું ચાર ટકા સુધી વ્યાજ લાભાર્થીએ ભોગવવાનું રહેશે અને 4% થી ઉપરનું જે બેંક વ્યાજ ચૂકવવાનું થાય તે સરકાર વ્યાજ સહાય પેટે ત્રણ વર્ષ માટે ચૂકવશે.
  • રાજ્ય સરકાર અથવા રાજ્ય સરકારના નિગમો અકે બોર્ડ દ્વારા વાળા પેટે ફાળવેલ દુકાનો કે વ્યવસ્થાનું સ્થળ જે લોન આપેલી છે તે લોન ની રકમ ભરપાઈ થાય ત્યાં સુધી તે સ્થળ સરકારને મોર્ગેજ કરવાનું રહેશે.
  • જો અરજદાર પોતાની જમીનમાં બાંધકામ કરે તો પોતાની જમીન ટાઈટલ ક્લિયર હોવી જોઈએ અને બિનખેતી હોવી જોઈએ તે મુજબના પુરાવો રજુ કરવાના રહેશે.

યોજના માટે મળવાપાત્ર લાભ – Bank Loan Yojana Gujarat Benefits

  • અનુસૂચિત જાતિ ના લોકો જે ધંધો કરવા માંગે છે અને તેમની પાસે સ્થળના અભાવના કારણે ધંધો કરી શકતા નથી તે લોકો માટે ધંધાના વિકાસ માટે વ્યવસાયનું સ્થળ કે દુકાન ખરીદવા માટે સરકાર અને બેંક દ્વારા રૂપિયા 10 લાખ ની લોન આપવામાં આવે છે. અને તેની અંદર 15000 સબસીડી સહાય પણ આપવામાં આવે છે.

જરૂરી ડોક્યુમેંટ્સ

નાના ધંધા માટે દુકાન ખરીદવા માટે વ્યાજ સહાય યોજના (Bank Loan Yojana Gujarat) માટે જરૂરી ડોક્યુમેંટ્સ નીચે મુજબ છે.

  • અરજદાર નું આધાર કાર્ડ
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ ડ્રાઇવિંગ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • મરણનું પ્રમાણ પત્ર
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • જન્મનું પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યા નું પ્રમાણપત્ર
  • વાર્ષિક આવકનો દાખલો
  • જાતિ નો દાખલો
  • કરાર અથવા બાનાખત ની નકલ
  • સોગંદનામુ

આ પણ વાંચો: 

#Ad

નાના ધંધા માટે દુકાન ખરીદવા માટે વ્યાજ સહાય યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? | Gujarat Bank Loan Yojana For Buy Shop Apply Online

ધંધા માટે દુકાન ખરીદવા માટે સહાય યોજનાનો લાભ લેવા અને અરજી કરવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો:

  • સૌપ્રથમ ફોર્મ Bank Loan Yojana Gujarat માટે https://esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ ખોલો.
  • ત્યાર પછી “New Registration” પર ક્લિક કરીને નવું એકાઉન્ટ બનાવવાનું રહેશે.
  • ત્યારબાદ બધી જ માહિતી ભરીને સબમીટ કરી દેવાનું છે.
  • ત્યાર પછી તમારા મોબાઈલ માં Id અને પાસવર્ડ આવશે તેનાથી લોગીન કરવાનું રહેશે.
  • લોગીન કર્યા પછી બધી યોજનાઓ ખુલશે તેમાંથી “નાના ધંધા માટે દુકાન ખરીદવા માટે વ્યાજ સહાય યોજના” પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર પછી તમારી બધી માહિતી ભરવાની રહેશે.
  • માહિતી ભર્યા પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી છેલ્લે અરજી સેવ કરી લેવાની રહેશે.
  • અરજી સેવ કર્યા પછી અરજી સબમિટ કરવાની છે. 
  • અરજી સબમિટ કરશો એટલે તમારા મોબાઈલ માં અરજી નંબર આવી જશે.
  • ત્યાર પછી અરજીની પ્રિન્ટ કરી લેવાની રહેશે.

મહત્વપૂર્ણ લિંક્સ

સતાવર વેબસાઇટhttps://esamajkalyan.gujarat.gov.in 
જિલ્લા પ્રમાણે હેલ્પલાઈન નંબરઅહી ક્લિક કરો

આ પણ વાંચો: 

વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્ર.1 : નાના ધંધા માટે દુકાન ખરીદવા માટે વ્યાજ સહાય યોજના નો લાભ કોણ લઈ શકે?

જ :  અનુસૂચિત જાતિના લોકો જે ધંધો કરવા માંગે છે અને યોગ્ય સ્થળ કે દુકાન ખરીદવા માંગે છે.

#Ad

પ્ર.2 : દુકાન ખરીદવા માટે વ્યાજ સહાય યોજના હેઠળ મળવાપત્ર સહાય કેટલી છે?

જ : સરકાર દ્વારા ધંધાના વિકાસ માટે વ્યવસાયનું સ્થળ કે દુકાન ખરીદવા માટે સરકાર અને બેંક દ્વારા રૂપિયા 10 લાખ ની લોન આપવામાં આવે છે

પ્ર.3 : Bank Loan Yojana Gujarat માટે અરજી કેવી રીતે કરવી? 

જ : તમારે યોજના માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે તેની વેબસાઇટ https://esamajkalyan.gujarat.gov.in 

#Ad

Sources And References

Leave a Comment