પાન કાર્ડ નું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું ? | Pan Card Status Check In Gujarati

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Youtube Subscribe

જો તમે NSDL ની વેબસાઈટ પર પાન કાર્ડ માટે ઓનલાઇન અરજી કરી છે અને તમે જાણવા માંગો છો કે તમારા પાન કાર્ડ તમને ઘરે ક્યારે મળશે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમકે NSDL ની વેબસાઇટ પર તમે PAN CARD નું STATUS ચેક કરી શકો છો કે તમારું પાન કાર્ડ કુરિયર ક્યારે થયું અને તમારા ઘરે પાન કાર્ડ ક્યારે પહોંચશે.

તો આજના આ આર્ટીકલ માં અમે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજાવેલી છે કે પાન કાર્ડ નું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું ? તો સંપૂર્ણ આર્ટીકલ વાંચવા વિનંતી. 

#Ad

પાન કાર્ડ નું સ્ટેટસ ચેક કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ – Pan Card Status Check Process In Gujarati

પાન કાર્ડ નું સ્ટેટસ ચેક કરવાની પ્રક્રિયા તમે નીચે મુજબ જોઈ શકો છો.

STEP :1 સૌપ્રથમ તમારે NSDL ની PAN CARD CHECK STATUS ની વેબસાઈટ પર જવાનું રહશે.

આ લિંક પર ક્લિક કરશો તો DIRECT તે પેજ ઓપન થઈ જશે.

https://tin.tin.nsdl.com/pantan/StatusTrack.html

#Ad

STEP 2:  જેમાં તમારે Acknowledgment Number ત્યાં લખવાનો રહશે. જે તમને PAN CARD માટે અરજી કરી હશે ત્યારે તમને એક PDF મળી હશે તેમાં તમને Acknowledgment Number જોવા મળશે.

ત્યારબાદ તે નંબર લખાય ગયા પછી Captcha Code લખવાનો રહેશે અને પછી SUBMIT બટન પર ક્લિક કરવાનું.

STEP 3: ત્યારબાદ તમને અહીંયા તમારા PAN CARD નું STATUS બતાવશે કે તમારું PAN CARD ની પ્રોસેસ બાકી છે કે PAN CARD બની ગયું છે જે તમે ઉપર પ્રમાણે જોઈ શકો છો.

જો તમારું પાન કાર્ડ ની પ્રોસેસ બાકી હશે તો STATUS માં Your application is under process at Income Tax Department. લખેલું આવશે.

#Ad

જો તમારું PAN CARD બની ગયું છે અને કુરિયર કરી દીધું છે તો તમને અહીં Dispatche થઈ ગયું છે એવું બતાવશે અને સાથે કઈ કંપની દ્વારા કુરિયર કરવામાં આવ્યું છે તે પણ નામ લખેલું હશે. એની સાથે AWB નંબર પણ લખેલો હશે જેના દ્વારા તમે એ કુરિયર ની વેબસાઈટ પર થી તમારા PAN CARD TRACK કરી શકો છો.

ત્યાં તમને Speed Post અથવા બીજી કોઈ કુરિયર કંપની જોવા મળશે જેમાં ટ્રેકિંગ નંબર તમને જોવા મળશે. તેની વેબસાઇટ તમને ત્યાં જોવા મળશે તેના પર ક્લિક કરી ને Tracking Code તમારે ત્યાં દાખલ કરવાનો રહેશે. 


STEP 4:
એ લિંક પર ક્લિક કરતા તમને કુરિયર કંપની ની વેબસાઈટ માં AWB નંબર ENTER કરવો.

જો તમારી પાસે એકનોવલેજમેન્ટ નંબર નથી કે ભુલાય ગયા છે તો તમે નામ અને જન્મતારીખ પર થી પણ PAN CARD નું STATUS ચેક કરી શકો છો.

#Ad

https://tin.tin.nsdl.com/pantan/StatusTrack.html_bkp24052013

જે તમે નીચે મુજબ જોઈ શકો છો.

આ પણ વાંચો :

જો આ પોસ્ટ તમને પસંદ આવી હોય અને તમે આ માધ્યમ થી કઈંક શીખવા મળ્યું હોઈ તો આ પોસ્ટ તમારા દોસ્ત અને બીજા લોકો સાથે Whatsapp, Facebook, કે Instagram માં share કરો જેથી બીજા લોકો  પણ આવી મહત્વપૂર્ણ જાણકારી નો લાભ લઇ શકે.

#Ad

Leave a Comment