ઘણા લોકો જે ઇન્સ્ટાગ્રામ વાપરે છે તેને સવાલ થતો હોય છે કે અમારે ઇન્સ્ટાગ્રામ માં મૂકેલી બીજા લોકો ની સ્ટોરી ડાઉનલોડ કરવી છે તો કેવી રીતે કરવી? તો આ લેખ માં તે લોકો ને સંપૂર્ણ માહિતી મળી જશે કે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી કેવી રીતે ડાઉનલોડ કરવી.
જો તમે પણ Instagram Story Download કરવા માંગો છો તો આ આર્ટીકલ ને છેલ્લે સુધી વાંચવા વિનંતી.
#Ad
ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ડાઉનલોડ કેવી રીતે કરવી? સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણો | Download Instagram Story
- સૌપ્રથમ તમે જેની પણ સ્ટોરી ડાઉનલોડ કરવા માંગો છો તેનું યુઝરનેમ કોપી કરવાનું રહેશે
- ત્યારબાદ તમારે સ્ટોરી ડાઉનલોડ કરવા માટે https://www.storysaver.net વેબસાઇટ માં જવાનું રહેશે. અને તે પછી તે વેબસાઇટ માં લિંક પેસ્ટ કરવાની રહેશે.
- અને પછી નીચે Download નું ઓપ્શન લખેલું આવશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
- એ કર્યાબાદ તમારી સ્ટોરી ડાઉનલોડ થઈ જશે.
નોંધ: જો લોકો નું અકાઉન્ટ Public હશે તે લોકો ની જ સ્ટોરી ડાઉનલોડ કરી શકો છો. Private Account ની સ્ટોરી ડાઉનલોડ નથી કરી શકતા.
Instagram highlights Story download કેવી રીતે કરવી? સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણો
- સૌપ્રથમ તમે જેની પણ સ્ટોરી ડાઉનલોડ કરવા માંગો છો તેનું યુઝરનેમ કોપી કરવાનું રહેશે
- ત્યારબાદ તમારે સ્ટોરી ડાઉનલોડ કરવા માટે https://www.storysaver.net વેબસાઇટ માં જવાનું રહેશે. અને તે પછી તે વેબસાઇટ માં લિંક પેસ્ટ કરવાની રહેશે.
- ત્યારબાદ નીચે Highlight stories (Archive) નું ઓપ્શન જોવા મળશે તેની નીચે Show highlight બટન જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
- એટલે તે એકાઉન્ટ માં જેટલી પણ સ્ટોરી હશે તે જોવા મળશે. પછી તમે તે ડાઉનલોડ કરી શકો છો.
તો આવી રીતે તમને ખબર પડી ગઈ હશે કે ઇન્સ્ટાગ્રામ માં સ્ટોરી કેવી રીતે ડાઉનલોડ કરવી તેની સંપૂર્ણ પ્રક્રિયા.
આ પણ વાંચો: