પાસપોર્ટ એટલે શું અને પાસપોર્ટ શા માટે જરૂરી છે? | What is Passport in Gujarati
પાસપોર્ટ એ એક આંતરરષ્ટ્રીય મુસાફરી કરવા માટે નું દસ્તાવેજ છે, જે સામાન્ય રીતે દેશની સરકાર દ્વારા નાગરિકોને આપવામાં આવે છે, જે આંતરરાષ્ટ્રીય મુસાફરીના હેતુ માટે તેના ધારકની ઓળખ અને રાષ્ટ્રીયતાને પ્રમાણિત કરે છે. સામાન્ય પાસપોર્ટમાં ધારકનું નામ, સ્થાન અને જન્મ તારીખ, ફોટોગ્રાફ, હસ્તાક્ષર અને અન્ય સંબંધિત ઓળખ કરતી માહિતી શામેલ છે. અન્ય દેશ ઘણી વાર … Read more